દિગ્ગજ અભિનેત્રી સંગીતા બિજલાની ફરી એકવાર સમાચારોમાં છે ખબરો સનુસાર સંગીતા બિજલાની સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. વાસ્તવમાં સંગીતા બિજલાની તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી અને તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ત્યારથી સંગીતા બિજલાનીને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી છે. સંગીતા બિજલાનીની ગ્લેમરસ સ્ટાઈલ પર બધાની નજર ટકેલી હતી અને લોકો કહે છે કે 63 વર્ષની અભિનેત્રીએ ઉંમર માત્ર એક નંબર સાબિત કરી છે. તે જ સમયે, સંગીતા બિજલાનીના ચાહકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે અને જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે.
photo credit: Filmibeat Hindi(google)
સંગીતા બિજલાણી એક કાર્યક્રમમાં પહોંચી હતી અને તેણે આખી સભાને પોતાના નામ પર લઈ લીધી હતી. સંગીતા બિજલાનીને જોઈને પાપારાઝી સક્રિય થઈ ગયા હતા સંગીતા બિજલાનીએ ડીપ નેકનો ચમકદાર ડ્રેસ પહેર્યો હતો. સંગીતા બિજલાનીના ખુલ્લા વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
photo credit: NDTV(google)
વધુ વાંચો:ભયો ભયો! મુકેશ અંબાણીને માત્ર 10 મિનિટમાં 13 હજાર કરોડનું નુકશાન, શેરના ભાવ તળિયે પહોંચી ગયા…
સોશિયલ મીડિયા પર સંગીતા બિજલાનીની તસવીરો આવતા જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. સંગીતા બિજલાનીની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સંગીતા બિજલાની વિશે એક ચાહકે લખ્યું છે કે, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ.’ એક ચાહકે લખ્યું, ‘સંગીતા બિજલાની માટે ઉંમર માત્ર એક નંબર છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.