હાલમાં રિલાયન્સ કંપનીને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે જ્યાં AGM પછી સતત બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શેરમાં ઘટાડો નજીવો ઘટાડો હોવા છતાં તે પછી પણ કંપનીની માર્કેટ કેપમાં 13% ઘટાડો થયો છે માત્ર 10 મિનિટ 13 હજાર કરોડથી વધુ રૂપિયાનું નુકશાન થયું છે.
બીજી તરફ સોમવારે બપોરે 2 વાગ્યે એજીએમ શરૂ થઈ હતી અને બજાર બંધ ન થાય ત્યાં સુધી કંપનીના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો, તેની સાથે આજે સવારે કંપનીનો શેર દિવસના નીચલા સ્તરે ગયો હતો.
માહિતી અનુસાર રોકાણકારો એજીએમમાં રિટેલ અને ટેલિકોમ આર્મના આઈપીઓની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે મુકેશ અંબાણીએ એજીએમમાં બેમાંથી કોઈપણ કંપનીના આઈપીઓનો ઉલ્લેખ કર્યો ન હતો.
બીજી તરફ સોમવારે કંપનીનો શેર એક ટકાથી વધુ ઘટીને બંધ થયો હતો અને આજે એટલે કે મંગળવારે કંપનીનો શેર માત્ર 10 મિનિટમાં 0.75 ટકા જેટલો નીચે ગયો હતો.
વધુ વાંચો:સિંગર અરમાન મલિકે આ છોકરી સાથે કરી સગાઈ, જાણો કોણ છે! હાલમાં ફોટા થયા વાયરલ…
આ સાથે, સવારે 10.30 વાગ્યે, કંપનીનો શેર BSE પર 0.35 ટકાના ઘટાડા સાથે રૂ. 2433.90 પર ટ્રેડ કરી રહ્યો છે એટલે કે રૂ. 8થી વધુ, જ્યારે બજાર ખુલ્યાની 10 મિનિટ પછી, કંપનીનો શેર રૂ 2424 ના નીચલા સ્તરે છે.
પણ આવ્યા બીજી તરફ, કંપનીના શેર એક દિવસ પહેલા 2442.55 રૂપિયા પર બંધ થયા હતા, તેની સાથે જો કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 10 મિનિટમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.