PM Modi's friend BJP leader passes away

ભાજપમાં ફરી વળ્યું શોકનું મોજું, વરિષ્ઠ નેતાનું થયું નિધન, PM મોદીના હતા ખાસ મિત્ર…

હાલમાં દુખદ ખબર સામે આવી છે ભાજપના વરિષ્ઠ નેતા અને પીએમ મોદીના મિત્ર સુનીલ ઓઝાનું બુધવારે (29 નવેમ્બર) નિધન થયું. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના નિધનના સમાચારથી ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો છે. નડ્ડાએ કહ્યું કે સુનીલ ઓઝાના નિધનથી પાર્ટીને મોટી ખોટ […]

Continue Reading