ગદર 2 ના પ્રમોશન માટે નીકળ્યા સની દેઓલ-અમિષા પટેલ, તારા-સકીનાની તસવીરો આવી સામે, જુઓ…
સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. બંને સ્ટાર્સે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે સની દેઓલ અને અમીષા પટેલ ફિલ્મ ગદર 2ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. ફિલ્મ ગદર 2ના પ્રમોશન માટે આવેલા સની દેઓલ અને અમીષા પટેલે બંને સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા […]
Continue Reading