Sunny Deol's daughter-in-law Simrat Kaur was taunted by people in Gadar 2

ગદર 2 માં સની દેઓલની વહુ બનેલી સિમરત કૌર પર લોકોએ માર્યા ટોણા, બચાવમાં આવી અમીષા પટેલ…

ગદર 2 આ દિવસોમાં ઘણા કારણોસર હેડલાઇન્સમાં છે. હાલમાં જ અમીષા પટેલ અને ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા વચ્ચે ‘ગદર 2’ને લઈને વિવાદ થયો હતો. તેણે અનિલ શર્મા પર ‘ગદર 2’ના સેટ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે અમીષાએ ટ્વિટર પર એવા ફેન્સને જવાબ આપ્યો છે જેઓ અભિનેત્રી સિમરત કૌરને તેની સ્ક્રીન પ્રેઝન્સ માટે ટ્રોલ […]

Continue Reading