Sunny Deol's son's wedding guest list

સની દેઓલના પુત્રના લગ્નમાં સલમાન ખાનથી લઈને રણવીર સિંહ સુધી મોટાં મોટાં એક્ટરો થશે સામેલ…

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય આવતીકાલે એટલે કે 18મી જૂને લગ્ન કરવાના છે તેમના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સમાં થવા જઈ રહ્યા છે. આ લગ્નમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. ગેસ્ટ લિસ્ટની વિગતો સામે […]

Continue Reading