કુસ્તી જગતમાં તૂટયો દુ:ખોનો પહાડ! WWE ના ચેમ્પિયનનું થયું નિધન, આગળની મેચ આ ખેલાડી સામે હતી…
કુસ્તી જગતમાંથી હચમચાવી દે તેવા સમાચાર આ સમયે સામે આવી રહ્યા છે WWE સુપરસ્ટાર બ્રે વ્યાટનું 36 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. WWEએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી આ સમાચાર બાદ સમગ્ર WWE હવે શોકમાં ડૂબી ગયું છે. ભૂતપૂર્વ યુનિવર્સલ ચેમ્પિયન ગયા વર્ષે એક્સ્ટ્રીમ રૂલ્સ પ્રીમિયમ લાઇવ ઇવેન્ટ દરમિયાન ભારે ભીડની પ્રતિક્રિયા […]
Continue Reading