Sushmita Sen will marry at the age of 48

48 વર્ષની ઉંમરે સુષ્મિતા સેન લગ્ન કરવા તૈયાર, એક્સ બોયફ્રેન્ડ સાથે દોસ્તી પર કહી આવી વાત…

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. જ્યારથી બોયફ્રેન્ડ રોહમન શૉલ તેની લાઈફમાં પાછી આવી છે, ત્યારથી તેમના સંબંધોના અનેક સમાચાર દરરોજ સામે આવે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. સુષ્મિતા સેને તાજેતરમાં એક ઇન્ટરવ્યુ […]

Continue Reading