સુસરલ સિમર કા ફેમ અભિનેત્રી દીપિકા કક્કડ બની માં, સોશિયલ મીડિયા શેર કર્યા ખુશીના સમાચાર…
ટીવી સિરિયલ સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કડ તેની પ્રેગ્નેન્સીના સમાચારને કારણે ઘણા સમયથી ચર્ચામાં હતી. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે બાળકના જન્મ પછી દીપિકાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. દીપિકાએ વર્ષ 2018માં તેના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા […]
Continue Reading