શું 15 વર્ષ પછી તારક મહેતા શોના પાટિયા પડી જશે…? અસિત મોદીએ જણાવી સચ્ચાઈ, જાણો શું કહ્યું…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાહકો ગુસ્સે છે કે શા માટે દયાબેનને લાવવાના વારંવારના દાવા છતાં શોમાં લાવવામાં આવી રહ્યા નથી. થોડા દિવસો પહેલા પણ મેકર્સે આવો જ દાવો કર્યો હતો વસ્તુઓ એવી રીતે બતાવવામાં આવી કે બધાને લાગ્યું કે હવે દયાબેન આવી […]
Continue Reading