Video: ‘આશિક બનાયા આપને’ની તનુશ્રી દત્તાનો યુટ્યુબર સાથે વીડિયો થયો વાયરલ, ખરાબ રીતે થઈ ટ્રોલ…
મિત્રો, તમને આશિક બનાયા આપનેમાં તનુશ્રી દત્તા યાદ જ હશે તેણે ઈમરાન હાશ્મી સાથે કેટલાક સીન આપ્યા હતા જેનાથી ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ તનુશ્રી દત્તા ગાયબ થઈ ગઈ હતી અને MeToo મોમેન્ટ દરમિયાન ફરી સામે આવી હતી. જે દરમિયાન તેણે નાના પાતે ઔર બનાવી હતી. પરંતુ હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ […]
Continue Reading