ગુડ ન્યૂઝ ! તારક મહેતામાં પ્રેગ્નેન્ટ બબીતાજી નું ધ્યાન રાખશે દયાબેન, હાલમાં ખબર આવી સામે…
આ સમયે તારક મહેતા મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જ્યાં દરેક લોકો ખુશખબર વિશે ઉત્સાહિત છે, અય્યર ભાઈ અને બબીતા જી આખા ગોકુલધામ સમાજને શું કહેવા જઈ રહ્યા છે, તો બીજી તરફ, જેઠાલાલ શરત હારી જશે તો શું થશે તેની ચિંતા છે. એપિસોડના અંતે બતાવવામાં આવ્યું છે કે ભાઈ જાઉં છું, એવું કહેતા જોવામાં આવે […]
Continue Reading