તારક મહેતાની સોનાલિકા ઉર્ફે માધવી ભાભી રિયલ લાઈફમાં જીવે છે આવી આલીશાન જિંદગી, જુઓ…
વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલી સબ ટીવીની સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવી સિરિયલ છે જેના એક નહિ દરેક કલાકાર લોકપ્રિય બન્યા છે.તેમાં પણ માધવી ભીડે એ તો દયા ભાભી જેટલી જ લોકપ્રિયતા મેળવી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સિરિયલમાં જે માધવી ની દીકરીનું નામ છે સોનાલિકા તે જ માધવી નું […]
Continue Reading