ટાટાએ ફાઈવ સ્ટાર રેટિંગ સાથે લોન્ચ કરી CNG સાથે સૌથી સસ્તી કાર, અહીં જાણો કિંમત અને ફ્યુચર્સ…
મિત્રો ટાટા મોટર્સ કંપનીએ સનરૂફ ફીચર્સ સાથે અલ્ટ્રોઝના તમામ વેરિઅન્ટ્સને પણ અપડેટ કર્યા છે જેમાં તમામ ફીચર્સ છે અને સૌથી સારી વાત એ છે કે તે સેગમેન્ટમાં સૌથી વધુ સસ્તું કાર છે. જે સનરૂફ ફીચર્સ સાથે આવે છે સનરૂફ ઇક્વિપ્ડ વેરિઅન્ટની શરૂઆતની કિંમત રૂ. 7.90 લાખથી શરૂ થાય છે. ટાટા મોટર્સે એટલરોઝને પેટ્રોલ અને ડીઝલ […]
Continue Reading