Tata Neno નું ઇલેક્ટ્રિક મોડલ ટૂંક સમયમાં લોન્ચ થશે ! જાણો કિંમત, ફ્યુચર્સ અને એવરેજ…
દોસ્તો ભારતની સૌથી લોકપ્રિય કંપની ટાટા ગ્રૂપના માલિક રતન ટાટા એ એક સપનું જોયું હતું કે દરેક ભારતીય પાસે પોતાની એક પર્સનલ કાર હોય જેનાં માટે તેમણે 1 લાખ રૂપિયામાં બનેલી ટાટા નેનો ને 10 જાન્યુઆરી 2008 મા લોન્ચ કરી હતી અને થોડા સમય સુધી જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. પણ હાલમાં ચર્ચા થઈ રહી છે […]
Continue Reading