Tejasswi Prakash and Karan Kundra will get married soon! Actor revealed wedding plans

ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ટૂંક સમયમાં લગ્ન કરશે, અભિનેતાએ જણાવ્યો વેડિંગ પ્લાન…

મિત્રો, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, બંને બિગ બોસ 15માં મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા, હવે કરણ કુન્દ્રાએ તેમના લગ્નના પ્લાન વિશે વાત કરી, તો ચાલો જાણીએ કે તેજસ્વી અને કરણ ક્યારે લગ્ન કરશે. તેજસ્વી અને કરણ કુન્દ્રા બંધનમાં બંધાશે.બંને બિગ બોસ 15માં મળ્યા, મિત્રો બન્યા અને […]

Continue Reading