બોલિવૂડને મોટો ઝટકો, તાલ અને દંગલ જેવી ફિલ્મો કરનાર અભિનેત્રીનું થયું નિધન, સલમાન અને ઐશ્વર્યા સાથે…
બૉલીવુડ માંથી ફરી એક માઠા સમાચાર સામે આવ્યા છે દિગ્ગજ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું 67 વર્ષની વયે અવસાન થયું છે. તે ઘણા મહિનાઓથી કૅ!ન્સર જેવી ભયાનક બીમારી સામે લડી રહી હતી અભિનેત્રીએ સલમાન ખાન સાથે ચોરી ચોરી ચૂપકે ચુપકે અને ઐશ્વર્યા રાય સાથે તાલમાં કામ કર્યું છે. આ સિવાય દંગલમાં કામ કર્યું હતું. અભિનેત્રી છેલ્લા 45 […]
Continue Reading