‘તારક મહેતા’ ફેમ સોઢી ભાઈના મિસિંગ કેસમાં મોટું સબૂત આવ્યું સામે, છેલ્લી વખત ATM માં જોવા મળ્યા…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના અભિનેતા ગુરચરણને ગુમ થયાને 7 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી ગુરુચરણ ક્યાં છે તે જાણી શકાયું નથી, જોકે પોલીસને ગુરુચરણના મોબાઈલ લોકેશન પરથી થોડીઘણી વાર્તા સમજાઈ છે. પોલીસ રિપોર્ટ મુજબ, ગુરચરણ 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ માટે તેના ઘરેથી નીકળ્યો હતો, પરંતુ તે દિલ્હી એરપોર્ટ ગયો ન હતો, […]
Continue Reading