The famous actor will become a father for the fourth time at the age of 83

83 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બનશે આ મશહૂર અભિનેતા, 54 વર્ષની નાની ગર્લફ્રેન્ડ છે ગર્ભવતી…

મિત્રો ગોડફાધર ના ફેમ પીઢ હોલીવુડ અભિનેતા અલ પચિનો 83 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બનવા જઈ રહ્યા છે અલ પચિનોની 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ 8 મહિનાની ગર્ભવતી છે અને આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો અલ પચિનો 29 વર્ષીય નૂર અલફલ્લાહને લગભગ એક વર્ષથી ડેટ કરી રહ્યો […]

Continue Reading