ફેક સમાચાર ફેલાવતી આ 9 યુટ્યુબ ચેનલો પર સરકારે લીધો મોટો નિર્ણય, જુઓ પૂરું લિસ્ટ…
હાલ યુટ્યુબમાં કરોડો ફર્જી ખબર જોવા મળે છે એવામાં ફેક ન્યૂઝને રોકવા માટે સરકારે ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે મળતી માહિતી મુજબ 120થી વધુ અફવા ફેલાવતી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે રિપોર્ટ અનુસાર, આ યુટ્યુબ ચેનલો ક્લિકબેટ થંબનેલ લગાવીને ફેક ન્યૂઝ ચલાવતી હતી. ગૂગલે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં નકલી સમાચાર અને અફવાઓ […]
Continue Reading