ગુજરાતી યુવાને વિદેશના યુવાન ને “માવા” ના રવાડે ચડાવી દીધો, વિડીઓ જોઈ હસવાનું નહી રોકી શકો…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આ વિડીયો ખાસ કરીને માવા લવરને ખુબ જ પસંદ આવશે. માવો એ ગુજરાતીઓના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ખરેખર આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યાં ગુજરાતીઓ માવાને પણ ત્યાં સાથે લઇ ગયા છે. આમ પણ વિદેશની ધરતી પર ગુજરાતીઓએ દરેક ગુજરાતી પરંપરા […]
Continue Reading