અમદાવાદના વીર જવાન મહિપાલસિંહનો છેલ્લો વિડીયો આવ્યો સામે; અંતિમ સંસ્કામાં લાખો લોકો જોડાયા…
દોસ્તો હાલમાં આખા ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે કેમકે અમદાવાદના વીર જવાન મહિપાલસિંહ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા અને તેઓ વીર ગતિએ પ્રાપ્ત થયા છે.શહીદ ભારતીય સેનાના જવાન મહિપાલ સિંહ વાલાને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમના પાર્થિવ દેહને રવિવારે જમ્મુ અને કાશ્મીરથી ગુજરાતમાં તેમના વતન અમદાવાદ લાવવામાં આવ્યો […]
Continue Reading