રણબીર કપૂર સ્ટારર ‘રામાયણ’નું શૂટિંગ થયું શરૂ, મુંબઈમાં તૈયાર થઈ અયોધ્યા નગરી, વિડીયો થયો લીક…
ભારતની સૌથી મોટી ફિલ્મ રામાયણનું શૂટિંગ કરોડોના સેટ પર શરૂ થઈ ગયું છે આ સેટ મુંબઈની ફિલ્મ સિટી 11 કરોડના ખર્ચે લગાવવામાં આવ્યો છે. ફિલ્મને લઈને ગત દિવસોમાં જે કંઈ ઉહાપોહ સર્જાયો હતો તેના કરતાં વધુ હાઈપ રામાયણના શૂટિંગમાં જોવા મળ્યો છે. સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં અરુણ ગોવિલ દશરથના અવતારમાં જોવા […]
Continue Reading