મંદિરમાં ચોરી કરીને ભાગી રહેલ ચોર બારીમાં ફસાયો, ભગવાને ખરાબ કર્મોની સજા તરતજ આપી, જુઓ…
ખોટા કામના ફળ ખોટા જ મળે છે એવુજ કંઈક આંધ્રપ્રદેશમાં જોવા મળ્યું જ્યાં ભગવાનના ઘરે ચોરી કરવા જતા તેના ખોટા કામની સજા તેને તરતજ મળી ગઈ ચોરી કરવાના ઇરાદે મંદિરમાં જવા માટે બારીએ અટવાયેલ ચોર એવો ફસાયો કે તેનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું આખરે પોલીસે એ યુવક ચોરને રંગે હાથે પકડી લીધો. આ મામલો […]
Continue Reading