ખેડૂતનો દીકરો કઈ રીતે બન્યો એક સફળ બિઝનેસમેન, જાણો બાબા રામદેવના જીવનની સંપૂર્ણ કહાની…
મિત્રો આજે આ પોસ્ટમાં અમે તમને બાબા રામદેવ રામ કિશન વિષે જાણીશું બાબા રામદેવનો જન્મ 12 ડિસેમ્બર 1965 ના રોજ હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢજિલ્લાના અલીપુરમાં થયો હતો તેમના પિતાનું નામ રામનીવાસ યાદવ છે અને માતાનું નામ ગુલાબો દેવી છે બાબા રામદેવનું અસલી નામ રામકૃષ્ણ યદાવ હતું બાબા રામદેવએ તેના વર્ગ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં બાબા […]
Continue Reading