રસ્તા પર પડેલા પથ્થરો ઉઠાવી બોલ ફેકંવાની પ્રેક્ટીસ કરતો યુવાન બન્યો ક્રિકેટર, જાણો જીવન સંઘર્ષ…
ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા બધા ખેલાડીઓ છે જેમનું જીવન સામાન્ય પરિસ્થિતિમાં થી ખૂબ જ સંઘર્ષ અને મહેનત થકી બદલાયું છે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોમાંથી પોતાની આવડત સુઝબુઝ મનોબળ થી આગળ આવીને તેઓ પોતાના અને પોતાના પરીવારજનો ના સપનાઓ સાકાર કરવામાં સફળ રહ્યા છે. આજે ભારતીય ક્રિકેટ ટીમમા રહી તેઓ દેશ માટે હરીફ ટીમો […]
Continue Reading