અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં લાગ્યો બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો, સલમાનથી લઈને શાહરુખ, જુઓ ફોટા…
19 તારીખે દેશભરમાં ગણેશચતુર્થી ઉજવાઇ રહી હતી ત્યારે બીજી બાજુ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને ઘરે લાવ્યા હતા. આ સમય દરમિયાન એન્ટિલિયામાં બૉલીવુડ સ્ટાર્સનો મેળાવડો હતો. અંબાણી પરિવારના ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણીમાં દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, અનિલ કપૂર, સારા અલી ખાન તેમજ નયનથારા અને વિગ્નેશ પણ સામેલ થયા હતા. ચાલો તસવીરોમાં […]
Continue Reading