મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ સહિત આ મોટા અબજપતિઓ મળ્યું આમંત્રણ…
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર 28 વર્ષીય અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી 29 વર્ષીય રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે જામનગરમાં 1થી 3જી માર્ચ દરમિયાન ત્રણ દિવસની પ્રી-વેડિંગ પાર્ટી શરૂ થશે, મુંબઈમાં લગ્ન 12મી જુલાઈના રોજ છે. જામનગરની પ્રી-વેડિંગ પાર્ટી વર્ષના સૌથી મોટા લગ્ન […]
Continue Reading