ના તો 25 કે ના તો 35, બૉલીવુડની આ અભિનેત્રીઓએ ઘડપણમાં કર્યા હતા લગ્ન, લિસ્ટમાં છે મોટાં મોટાં નામ…
નંબર એક ફરાહ ખાન ફરાહ ખાને બોલિવૂડમાં કોરિયોગ્રાફર તરીકે તેની સફર શરૂ કરી અને ટૂંક સમયમાં જ ટોચ પર પહોંચવાનું કામ કર્યું. ખૂબ જ ટૂંક સમયમાં તે એક સફળ નિર્દેશક પણ બની ગઈ. ફરાહ શિરીષ કુંદરને મેં હું નાના સેટ પર મળી હતી ફરાહે 2004માં 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને બાદમાં ત્રણ બાળકોને જન્મ […]
Continue Reading