એક-બે નહીં પણ આ જગ્યાએ થઈ એકે સાથે 372 ઘરની મહાચોરી! બારી-બારણાં, ઈંટો, સળિયા કશું રેવા ન દીધું…
હાલમાં રાજસ્થાનના ઝાલાવાડમાં એક અનોખી ઘટના સામે આવી છે. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પણ અહીં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 372 મકાનોની આખી કોલોનીમાં ચોરી થઈ છે. આશ્ચર્ય પામશો નહીં, આ વાસ્તવિકતા છે. ચોરોએ આ વસાહતમાં બનેલા મકાનોની બારી-દરવાજા જ નહીં પરંતુ ઈંટો અને સળિયા પણ ચોરી લીધા છે. આ સમગ્ર ઘટનાને માત્ર આઠ […]
Continue Reading