આ મશહૂર અભિનેતા એ બોલિવૂડ છોડ્યું! કહ્યું- આવા એક્ટર સાથે મારાથી કામ નહીં થાય…
હાલમાં એક શોકિંગ ખબર સામે આવી છે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં પાછીપાની કરતા નથી. તેના મનમાં જે આવે છે તે બોલે છે. તેણે ઘણા બોલિવૂડ સેલેબ્સ પર પણ નિશાન સાધ્યું છે ફરી એકવાર વિવેકે બોલિવૂડ કલાકારો પર નિશાન સાધ્યું છે. વિવેકે કહ્યું છે કે બોલિવૂડની કેટલીક ફિલ્મો તેમાં […]
Continue Reading