બોલીવુડ પર તૂટયો દુઃખોનો પહાડ, 200 થી વધુ ફિલ્મો કરનાર મશહુર અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની અભિનેત્રી અને ક્લાસિકલ ડાન્સર બેલા બોસ નું અચાનક નિધન થયું છે 89 વર્ષ ની ઉંમરે બેલા બોસે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેત્રી બેલા બોસ મણીપુર ક્લાસીકલ ડાન્સર હતી તેમને 1950 થી 1980 સુધી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું […]
Continue Reading