આ ખેડુતના દિકરા પાસે છે 7 કરોડ ની રોલ્સરોય કાર, જોવા માટે જામનગર ના રોડ પર લાગે છે ભીડ…
લક્ઝુરિયસ ગાડીઓની જો વાત આવે તો એમાં રોલ્સરોય એટલે ઘણા લોકોનું એક સપનું હોય આ ગાડીને નરી આંખે જોવી પણ આ કાર માં બેસવું એટલે શાનદાર રોયલ સવારી હોઈ શકે જે રોલ્સ રોય કાર જામનગર ના ખેડુતપુત્ર મેરામણ ભાઈ પરમારે સાલ 2016 માં ખરીદી હતી મેરામણ ભાઈ પરમાર પ્રખ્યાત બિલ્ડર અને મેર સમાજના આગેવાન છે. […]
Continue Reading