આ છે વિસનગર નું પ્રખ્યાત ખમણ, એક સમયે ખમણ ખાઈને સૂઈ જતા, આજે છે ખુબ ફેમસ, જરૂર થી મુલાકાત લો…
મહેસાણા નું વિસનગર શહેર તામ્ર નગરી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે ખાણીપીળીની વાત આવે છે ત્યારે સૌથી પહેલા નામ આવે છે પ્રકાશ ખમણનુ અને આ પ્રકાશ ખમણની ફેમસ દુકાનની શરુઆત સાલ 1974 માં બચુભાઈ સુખડીયા એ કરી હતી. જે નાની દુકાન આજે વટ વૃક્ષ બની આજે પરિવારના સભ્યો આજે પ્રકાશ ખમણની બે […]
Continue Reading