કેનાલમાં ખુદ!ખુશી કરવા પડેલા 300 જેટલા લોકોને બચાવી ચુક્યા છે આ સુલતાનભાઈ, સેવાકાર્ય થી ફેમસ છે આ દાદા…
દેશભરમાં હિન્દુ મુસ્લિમ ના નામે ઘણા વિખવાદ જોવા મળે છે ધાર્મીક ભેદભાવો થી લોકોમાં ઘણી વાર દુશ્મની ના બીજ રોપાય છે પરંતુ માત્ર માનવતા ના ધર્મ થી આજે દેશભરમાં ઘણા બધા લોકો સેવાકીય પ્રવૃતિઓ કરતા જોવા મળે છે એમાંથી જ એક છે સુલતાન ભાઈ દાઉદ ભાઈ મીર બનાસકાંઠા ના થરાદ વિસ્તારમાં રહેતા સુલ્તાન ભાઈ મીર […]
Continue Reading