ફિઝિક્સવાલા યુ ટ્યુબ ચેનલ ચલાવતા આ શિક્ષકે નોકરીની ઓફરો પણ ઠુકરાવી અને બનાવી પોતાની બ્રાન્ડ…
કહેવાય છે ને મહેનત અને કલા ક્યારેય નિષ્ફળ નથી જતી.તમારો સંઘર્ષ સાચો હોય તો સફળતા જરૂર મળે જ છે.હાલમાં આ જ વાતને અલખ પાંડે નામના એક વ્યક્તિએ સાચી સાબિત કરી છે. અલખ જેમને અભિનયનો ખૂબ જ શોખ હતો તે પોતાના આ જ શોખ અને આવડતને કારણે યુ ટ્યુબ પર જાણીતા શિક્ષક બન્યા છે.તેમની લોકપ્રિયતા એટલી […]
Continue Reading