એક સમયે લંડનમાં બિઝનેસ કરતા હતા આ કાકા, પરંતુ ભારત આવીને કર્યું એવું નેક કાર્ય તમે પણ કહેશો વાહ…
વિદેશની જીવનશૈલી જીવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે વિદેશમાં અમે અમારા પરિવાર સાથે આરામથી રહીએ. આવી સ્થિતિમાં નોકરી છોડવી એ કોઈના માટે મૂર્ખતાથી ઓછી નથી. આજે અમે તમને આવી જ વ્યક્તિની કહાની જણાવવાની છીએ જે પોતાની વિદેશી નોકરી છોડીને ભારત આવ્યા અને અહીં આવ્યા બાદ એવું કામ કર્યું કે આજે […]
Continue Reading