Tiger 3 scene leaked

ટાઈગર 3 નો સીન થયો લીક, સલમાન ખાન અને શાહરૂખ ખાન આગ લગાવવા માટે તૈયાર, જુઓ…

મિત્રો સલમાન ખાન અને શાહરૂખ ખાન પઠાણ બાદ હવે ટાઈગર 3 ની એક્શન સિક્વન્સને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે શાહરૂખ ખાન પણ સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3 માં કેમિયો કરતો જોવા મળશે જેમ કે સલમાન શાહરૂખની પઠાણમાં જોવા મળ્યો હતો પરંતુ તાજા સમાચારમાં આ એક્શન સીન વિશે જે વાતો કહેવામાં આવી રહી છે […]

Continue Reading