‘તારક મહેતા’ ફેમ ગુરચરણ સિંહે દર્દ કર્યું બયાન, કહ્યું- મારા પર એક કરોડ ઉપરનું દેવું છે, કામ માટે મજબૂર…
મેં 34 દિવસથી ખાવાનું ખાધું નથી, મારા પર એક કરોડ 20 લાખ રૂપિયાનું દેવું છે હું છેલ્લા એક મહિનાથી કામ શોધી રહ્યો છું. તારક મહેતા શોના ગુરુ ચરણ સિંહ આ વાત કહેતા રડી પડ્યા લગભગ 25 દિવસથી ઘરેથી ગુમ થયેલા ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા પરંતુ તેમના જીવનની પરેશાનીઓ તેમનો પીછો નથી કરી રહી. તે […]
Continue Reading