Taarak Mehta actress Jennifer Mistry's sister passed away

‘તારક મહેતા’ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીની બહેનનું થયું નિધન, થોડા દિવસ પહેલાજ થયું હતું ભાઈનું અવસાન…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર મિસ્ત્રી પર પહેલા દુ:ખનો પહાડ પડ્યો અને હવે તેની નાની બહેન પણ દુનિયા છોડી ગઈ. એક પછી એક રહ્યા છે પહેલા અભિનેત્રી પોતે બેરોજગાર થઈ ગઈ, પછી તેના નાના ભાઈનું અવસાન થયું અને હવે જેનિફરની નાની બહેન જેનિફર મિસ્ત્રી બંસીવાલની બહેન ડિમ્પલનું પણ તેના હોમ ટાઉન જબલપુરમાં નિધન […]

Continue Reading