મોટો ઝટકો! શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન મુકાયા મુશ્કેલીમાં, કેન્દ્ર સરકાર મોકલી નોટિસ…
ગુ!ટખાની જાહેરાતના મામલે કેન્દ્ર સરકારે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને મોટો ઝટકો આપ્યો છે.સરકારે ત્રણેય કલાકારોને નોટિસ મોકલી છે અલાહાબાદ હાઈકોર્ટમાં ભારત સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલે કહ્યું કે ગુ!ટખા કંપનીઓને પ્રમોટ કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. આ મામલે એક્ટર અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ મોકલવામાં આવી છે […]
Continue Reading