Viral Video: સ્ટંટ કરતી વખતે ફેમસ યુટ્યુબર થયો ઘા!યલ, ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો સામે…
ફેમસ YouTuber અને Motovlogger, TTF વાસનને રવિવારે કાંચીપુરમ નજીક ચેન્નઈ-બેંગલુરુ હાઈવેના સર્વિસ રોડ પર બાઇક સ્ટંટ કરતાં પડી જતાં ઈજાઓ થઈ હતી અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વાસન કોઈમ્બતુર જઈ રહ્યા હતા, જ્યાં અકસ્માત થયો ત્યારે તે તેની મોટરબાઈકમાં હતો જ્યારે તેણે નિયંત્રણ ગુમાવ્યું અકસ્માતનો […]
Continue Reading