TV Actor Vikas Sethi Passed Away

મશહૂર ટીવી એક્ટરનું ઊંઘમાં જ નિધન, પત્ની અને ઝૂડવા બાળકોને છોડીને દુનિયાને કહ્યું અલવિદા…

પ્રખ્યાત ટીવી અભિનેતા વિકાસ સેઠી હવે નથી રહ્યા, તેમનું 48 વર્ષની વયે નિધન થયું, હૃદયરોગના હુમલાને કારણે તેમની ઊંઘમાં નિધન થયું. ટ્વિન્સ ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ અને દર્દનાક સમાચાર આવ્યા છે. ટીવી અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની વયે અવસાન થયું. તેમના અવસાનનુ કારણ હા!ર્ટ એ!ટેક હોવાનું કહેવાય છે. તેઓ તેમની પાછળ પત્ની નવી […]

Continue Reading