TV Actress Devoleena Bhattacharjee is pregnant

અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી પ્રેગ્નેન્ટ છે, લગ્નના બે વર્ષ ટીવીની ‘ગોપી બહુ’ બનશે માં…

દેવોલિના ભટ્ટાચાર્યજી વિશે એક ખૂબ જ સારા સમાચાર છે કે દેવોલિના 38 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. તે પોતાના પતિ શાહનવાઝ શેખના પહેલા બાળકને જન્મ આપશે. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, દેવલીનાના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે દેવલીના પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં છે પરંતુ વિવાદને કારણે તેણે આ અંગે મૌન સેવ્યું છે કે […]

Continue Reading