એક્ટર નિખિલ મિશ્રાના અવસાન 6 મહિના બાદ પત્નીએ શોધી લીધો નવો પ્યાર, જલ્દીથી કરશે બીજા લગ્ન…
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અખિલ મિશ્રાના અવસાનના માત્ર 5 મહિના બાદ જ તેની પત્નીને નવો પ્રેમ મળ્યો છે.થ્રી ઈડિયટ્સ ડોન અને વેલ્ડન અબ્બા જેવી ફિલ્મોથી ફેમસ થયેલા અભિનેતા અખિલ મિશ્રાનું ગત વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું.અખિલ મિશ્રા તેના ઘરમાં લપસી પડ્યા હતા. તેના કારણે તેને માથામાં ઊંડી ઈજા થઈ હતી.તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં […]
Continue Reading