Twinkle Khanna Is Pregnant at 50? Akshay Kumar's Wifey's Latest Post Ignites Pregnancy Rumours

50 વર્ષની ઉંમરે અક્ષય કુમારની પત્ની થઈ ત્રીજી વાર પ્રેગ્નેન્ટ? લેટેસ્ટ ફોટો જોઈને લોકો ચોંકયા…

શું અક્ષય કુમાર 56 વર્ષની ઉંમરે પિતા બનવા જઈ રહ્યો છે?શું ટ્વિંકલ ખન્ના ત્રીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે?શું બાળકનું હાસ્ય કુમાર પરિવારમાં ગુંજશે?આવા સમાચાર આવ્યા છે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના વિશે. ફેન્સને ચોંકાવી દીધા સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ ગયા કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ફરીથી મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે. […]

Continue Reading