Gojaro accident happened between two trains

બે ટ્રેન વચ્ચે થયો ગોજારો અકસ્માત, 40 થી વધુ ના અવસાન અને 340 થી વધુ લોકો ઘાયલ, જોરદાર ચીસો પડી…

મિત્રો ભારતમાં અઢળખ અકસ્માત થતાં હોય છે એવામાં કાલનો દિવસ કાળ બનીને આવ્યો ઓડિશાના બાલાસોરમાં ભયંકર રેલવે અકસ્માત થયો છે. 40 થી વધુના અવસાન અને 340 થી વધુ લોકો ઘાયલ થયા. આ ટ્રેન અકસ્માતના કારણે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ ટ્રિપલ […]

Continue Reading