મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા અભિનેતા ગોવિંદા, બાબા મહાકાલના આશીર્વાદ લીધા, જુઓ તસવીરો…
મિત્રો હાલમાં એક્ટર ગોવિંદા બાબા મહાકાલના દર્શન કરતા જોવા મળ્યા હતા તેઓ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા.જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે મંદિરમાં જોવા મળ્યો હતો.આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા સ્ટાર્સ આ મંદિરમાં જોવા મળ્યા હતા. બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં પૂજા કરતા જોવા મળે છે. જે વીડિયો […]
Continue Reading