સાયકલ રિપેરીંગ કરીને ઘર ચલાવતા કાકાએ લોકોને આપ્યો એવો સંદેશ કે, દરેક લોકોએ અવશ્ય જાણવો જોઈએ…
ઘર-પરિવારની બધી જ જવાબદારી એક પુરૂષ પર હોય છે, આ પુરૂષ પોતાના પરિવાર માટે પોતાનું જીવન ત્યાગી દે છે. રાત-દિવસ મહેનત કરીને આ વ્યક્તિ ગમે તેમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હોય છે. ત્યારે તેમાં અમુક લોકો સાયકલ રિપેરીંગ કરીને પણ ઘર ચલાવતા હોય છે આમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. મિત્રો એક કાકા છે […]
Continue Reading