Unknown facts about the life of Dandiya Queen Falguni Pathak

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના જીવનની જાણી અજાણી વાતો, આજ સુધી કેમ નથી પહેરી ચણિયાચોળી…

સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે જે ઇન્ડસ્ટ્રી માં કરિયર બનાવવા કોઈની ઓળખાણ જોઈએ જ.આ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ વિના આગળ વધવું શક્ય નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકાર છે જેમને કોઈપણ ઓળખ વિના પોતાની મહેનતથી લોકપ્રિયતા મેળવી હોય.આવા જ એક કલાકાર છે ફાલ્ગુની પાઠક જે સમયે ગુજરાતીઓમાં વ્યાપાર અને શિક્ષકની નોકરી સિવાય અન્ય કોઈ વિકલ્પ […]

Continue Reading